જીવનનું સત્ય – truth of life (0067)

જીવનનું સત્ય – જીવી, દરેક ક્ષણને એવી રીતે જવો જાણે છેલ્લી રમેશની દિલ્હીમાં એક નાનકડી દુકાન હતી. રમેશ આ જ દુકાનમાં સાયબર કાફે ચલાવતો હતો. રમેશને હવે લગ્નના 10 વર્ષ પૂરાં થયાં હતાં, સાથે સાથે એક સંતાન પણ હતું, પણ જીવન હવે પહેલાં જેવું ઉજ્જવળ રહ્યું ન હતું. સવારે ઉઠો, બસ પૈસા કમાવવાનું શરૂ કરો. […]

Continue Reading